આજરોજ જામનગર ખાતે રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા.

- « Previous
- 1
- …
- 442
- 443
- 444