આજરોજ ગીર સોમનાથ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આજરોજ ગીર સોમનાથ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ પ્રસંગે કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા પ્રમુખ શ્રી માનસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ, અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.