આજરોજ ગાંધીનગર ખાતે સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, રસીકરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા સેક્ટર 2માં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેવામાં આવી.

આજરોજ ગાંધીનગર ખાતે સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, રસીકરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા સેક્ટર 2માં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેવામાં આવી. અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત રસીકરણની વ્યવસ્થા તેમજ લોકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું