આજરોજ કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય પ્રો. કુબેરસિંહ ડીંડોર દ્વારા માર્ગદર્શનમાં સહકાર આપવામાં આવ્યો.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444