આજરોજ કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા દ્વારા રાજકીય માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા માર્ગદર્શનમાં સહકાર આપવામાં આવ્યો.