આજરોજ કેન્દ્રીય બજેટ 2022-23ને અનુલક્ષીને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા.