આજરોજ ઓલપાડમાં સાયણ રોડ ખાતે બંસરી હોસ્પિટલ એન્ડ ICUનું પ્રદેશ અઘ્યક્ષશ્રી સી આર પાટીલના શુભહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444