આજરોજ અમરેલી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ અમરેલી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા, શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યશ્રીઓ, અન્ય આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.