આજથી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો.

આ પ્રસંગે રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.