અમરેલી જિલ્લાના લાઠી ખાતે નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
અમરેલી જિલ્લાના લાઠી ખાતે નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહકારી ક્ષેત્રના આગેવાન શ્રી દિલીપભાઈ સાંઘાણી તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.