અમરેલી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.