અમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં તથા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી ની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું.