અમરેલીના સાવરકુંડલા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનો રક્તતુલા કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ કસવાલા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.