અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ”નું ઉદ્દઘાટન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના વરદ્દહસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે અતિથિવિશેષ માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી શ્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444