અમદાવાદ ખાતે ભારતીય જનતા યુવા મોરચા- ગુજરાત પ્રદેશ દ્વારા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સૂર્યાની અધ્યક્ષતામાં ‘યુથ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ સહિત મોટી સંખ્યામાં સાહસિક, શિક્ષિત, ઉદ્યમી યુવાનો તથા કલાકારો, રેડિયો જોકી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.
#HappyBdayModiji
- « Previous
- 1
- …
- 442
- 443
- 444