અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નિકોલ, ઓઢવ, વિરાટનગર, ઠક્કરબાપાનગર વોર્ડ ખાતે જાહેરસભા યોજાઈ.

અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નિકોલ, ઓઢવ, વિરાટનગર, ઠક્કરબાપાનગર વોર્ડ ખાતે જાહેરસભા યોજાઈ.
આ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઈન્ચાર્જ તેમજ કર્ણાવતી મહાનગરના પ્રભારી શ્રી આઈ.કે. જાડેજા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ કાકડીયા પણ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444