અમદાવાદ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) દ્વારા લક્ષ્ય જીટો કાર્યક્રમ યોજાયો.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) દ્વારા લક્ષ્ય જીટો કાર્યક્રમ યોજાયો.