અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2019 ઉજવાયો.

Line

મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2019 નો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના એમ્બેસેડરશ્રીઓ, મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ ,મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ ,સાંસદશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી તથા ધારાસભ્યશ્રીઓ સહિત શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top