અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને અંજલિ મિત્ર મંડળના સહયોગથી કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિજનો માટે બે ટાઈમ વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરવામાં આવી.

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને અંજલિ મિત્ર મંડળના સહયોગથી કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિજનો માટે બે ટાઈમ વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરવામાં આવી. આ દરમ્યાન વિતરણ સ્થળે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહે ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444