અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નિર્માણ પામેલ ‘ધન્વંતરી કોવિડ હોસ્પિટલ’ની માન. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી પણ ઉપસ્થિત રહ્યાં.