અમદાવાદના શીલજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે હેલ્થ વન સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સામાજિક અગ્રણી અને અંગદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.