અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ્ ઋષિકુલ ગૌધામ આયોજિત ધર્મ સંમેલન અને શાકોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની રક્તતુલા કરવામાં આવી.

આ પ્રસંગે સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા કલાકારો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444