‘यूथ चला बूथ’
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા યુવા મોરચા – ગુજરાત દ્વારા આયોજિત ‘યુવા મિત્ર અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, યુવા મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી પંકજભાઈ ચૌધરી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં
- « Previous
- 1
- …
- 442
- 443
- 444