Chief Minister pays a surprise visit to the State Emergency Control Room this morning to personally assess the situation arising from the widespread rainfall across the state

Line

Sun, 27 Jul, 2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી  મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની  મુલાકાતે પહોંચ્યા હતા.

તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ , મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા ,અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .

મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને  સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી  વાકેફ રાખવા સૂચના આપી હતી

Source: Information Department, Gujarat

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line