પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના વિવિધ કાર્યક્રમો તારીખ: 30 સપ્ટેમ્બર, 2026 – બુધવાર

Line
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના ગુજરાતમાં સાર્વજનિક કાર્યક્રમો
ABP न्यूज के 'अभियान बेमिसाल, स्वच्छता के 10 साल' विशेष कार्यक्रम में केन्द्रीय जलशक्ति मंत्री एवं गुजरात भाजपा के प्रदेश अध्यक्ष श्री C R Paatil का संबोधन
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા અનામત ખતમ કરવાના નિવેદનના વિરોધમાં આયોજિત ધરણા પ્રદર્શનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel વિશેષ ઉપસ્થિત રહેશે
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતમાં યોજાનાર વિવિધ કાર્યક્રમ
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત ખાતે જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાવશે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilના શુભહસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન - 2024નો શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત 'વીરાંજલિ'

23 અને 24 માર્ચ, 2022

રાત્રે 8:00 વાગ્યાથી લાઈવ નિહાળો:

• http://Facebook.com/BJP4Gujarat

• https://Twitter.com/BJP4Gujarat

• http://Youtube.com/BJP4Gujarat

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર અભિવાદન સમારોહ

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર અભિવાદન સમારોહ

 

સ્થળ: ખાનપુર કાર્યાલય, અમદાવાદ
સમય: સાંજે 7:00 કલાકે

 

લાઈવ નિહાળો :
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૨૪-૨૫ જૂન પ્રદેશ ચિંતન બેઠક

રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૨૪-૨૫ જૂન પ્રદેશ ચિંતન બેઠક, તા. ૨૬ જૂન અમદાવાદ ખાતે મીસાવાસી સન્માન કાર્યક્રમ
તા. ૨૦ જૂનના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશભરના કિસાનો સાથેના સીધી વાત કાર્યક્રમમાં ભાજપા કિસાન મોરચો અને ખેડૂતો જોડાશે.
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તા. ૧૭-૧૮ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ૮૫ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓની નિયુક્તિ અંગે ચર્ચા-
વિચારણા થશે.
તા. ૧૮ જૂન સાંજે પ્રદેશ કોર ગ્રુપ, લોકસભા ચૂંટણી સમિતિ અને પ્રદેશ મહામંત્રીશ્રીઓની એક સંયુક્ત બેઠક
તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સરકાર અને એનજીઓના કાર્યક્રમોમાં ભાજપા સંગઠન જોડાશે.
તા. ૨૩ જૂન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તેના જીલ્લા સ્તરે કાર્યક્રમો
તા. ૨૪ જૂનના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમનું શક્તિકેન્દ્રો પર કાર્યકરો સામૂહિક રીતે સાંભળશે.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line