eVITARA: MADE IN INDIA, MADE FOR THE WORLD માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની ઉપસ્થતિમાં સુઝુકી મોટરના પ્રથમ ગ્લોબલ બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલ ‘e-Vitara’ને ફ્લેગ-ઑફ કરાવવામાં આવ્યું હતું. ભારતમાં બનનારી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. #PMinGujarat

eVITARA: MADE IN INDIA, MADE FOR THE WORLD માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની ઉપસ્થતિમાં સુઝુકી મોટરના પ્રથમ ગ્લોબલ બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલ ‘e-Vitara’ને ફ્લેગ-ઑફ કરાવવામાં આવ્યું હતું. ભારતમાં બનનારી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.  #PMinGujarat eVITARA: MADE IN INDIA, MADE FOR THE WORLD માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની ઉપસ્થતિમાં સુઝુકી મોટરના પ્રથમ ગ્લોબલ બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલ ‘e-Vitara’ને ફ્લેગ-ઑફ કરાવવામાં આવ્યું હતું. ભારતમાં બનનારી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.  #PMinGujarat eVITARA: MADE IN INDIA, MADE FOR THE WORLD માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની ઉપસ્થતિમાં સુઝુકી મોટરના પ્રથમ ગ્લોબલ બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલ ‘e-Vitara’ને ફ્લેગ-ઑફ કરાવવામાં આવ્યું હતું. ભારતમાં બનનારી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.  #PMinGujarat

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ ‘રાહુલ એન્ડ કંપની’ બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

November 2, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line