200 વર્ષની ભક્તિ, સેવાનો અવિરત શક્તિપુંજ એટલે જેતલપુર ધામ આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુરના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ‘ભગવાન મળ્યાનો અવસર’ કાર્યક્રમમાં સહભાગી થયા અને પૂજ્ય મોટા મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, પ.પૂ. આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પૂ. ભાવિ આચાર્યશ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા. આ અવસરે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં. જય સ્વામિનારાયણ🙏










