હાલારના આંગણે લોકપ્રિય પ્રધાનસેવકનું ભવ્ય અભિવાદન… પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં લોકશાહીના મહાપર્વમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ, છોટી કાશી જામનગરના આંગણે પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જામનગરવાસીઓ દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જામનગરના નાગરિકો સાથે ભાવપૂર્ણ સંવાદ કરી સ્નેહની સરવાણી વહાવી.

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


