હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. આવો, તમે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઓ અને ઘરે તિરંગો લહેરાવો. ભારત માતા કી જય 🇮🇳 #HarGharTiranga

- « Previous
- 1
- …
- 49
- 50
- 51








