સ્વસ્થ ગુજરાત, સશક્ત ગુજરાત ગાંધીનગર ખાતે ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ નિમિત્તે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં બાળકોને કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું. એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે ગુજરાતના 1.84 કરોડથી વધુ 19 વર્ષ સુધીના બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવશે.

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


