સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના 75મા જન્મદિવસ નિમિતે ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બીલીમોરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું. ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સમાજના સાચા સ્વચ્છતાના સૈનિકોને બિરદાવવામાં આવ્યા. #SevaPakhwada2025

સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના 75મા જન્મદિવસ નિમિતે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બીલીમોરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું. ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સમાજના સાચા સ્વચ્છતાના સૈનિકોને બિરદાવવામાં આવ્યા. #SevaPakhwada2025 સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના 75મા જન્મદિવસ નિમિતે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બીલીમોરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું. ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સમાજના સાચા સ્વચ્છતાના સૈનિકોને બિરદાવવામાં આવ્યા. #SevaPakhwada2025

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line