સુવિધાસભર પરિવહન, ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ..! ગાંધીનગર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 139 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પૂરતી સુવિધાઓથી સજ્જ આ પરિવહન સેવાથી અંતરિયાળ, દુર્ગમ અને પહાડી વિસ્તારોના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજની અવરજવર સરળ બનશે તેમજ ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





