સુરતના આંગણે વહી વિકાસની સરવાણી… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના મંત્રને ચરિતાર્થ કરતા આજે સુરત ખાતેથી ₹18,000 કરોડથી વધુ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સુરત વાસીઓ ઉપસ્થિત રહ્યાં.











