સમાજના અંતિમ છેડાના માનવી સુધી શિક્ષણનો ઉજાસ! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં આજે કલોલના પાનસર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત શાંતિ નિવાસ હોસ્ટેલનું લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાનું ભૂમિપૂજન સંપન્ન થયું.












