સમરસતાની અખંડ જ્યોત! ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી કળશ યાત્રાનું ગાંધીનગર જિલ્લામાં આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓએ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવવંદના કરી.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





