સમગ્ર દેશમાં ગુજરાતના પનોતા પુત્ર તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયું – 2025’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આજે પાટણમાં જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવના શુભહસ્તે નરેન્દ્રભાઈના પ્રેરણાદાયી જીવનયાત્રાને દર્શાવતી ભવ્ય પ્રદર્શનીનો શુભારંભ થયો. #SevaPakhwada2025

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


