સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અતૂટ શ્રદ્ધાભાવથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે ન્યૂ રાણીપમાં ડિવાઇન યુનિટી ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂર અને સ્વદેશી ભારતની થીમ પર આયોજિત ‘વિનાયક વંદના’માં સહભાગી થઈ ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા 🙏

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









