સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે સંવિધાનના શિલ્પીને કોટિ કોટિ વંદન આજે અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી J.P.Nadda જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. #SamvidhanGauravDiwas

- « Previous
- 1
- …
- 59
- 60
- 61





