સંગઠનની સાચી શક્તિ ‘આપણા દેવદુર્લભ કાર્યકર્તા’ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી, અને પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી એ દરેક કાર્યકર્તાને રૂબરૂ મળીને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. ગુજરાત ભાજપ પરિવારને નવા વરહનાં રામ-રામ🙏

- « Previous
- 1
- …
- 57
- 58
- 59







