વીર બાળ દિવસ નિમિત્તે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ થલતેજ સ્થિત ગુરુદ્વારા ગોબિંદ ધામ ખાતે શીશ ઝુકાવ્યું. શીખ સંપ્રદાયના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહિબઝાદાઓએ નાની ઉંમરે ધર્મના રક્ષણ માટે જે અજોડ બલિદાન આપ્યું છે, તે ભારતની આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49







