વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જાપાનના ટોક્યો ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી જાપાનના પ્રધાનમંત્રી શ્રીમાન શિગેરુ ઇશિબા સાથે મુલાકાત કરશે અને ભારત-જાપાનના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકશે. આ પ્રસંગે તેઓ 15મી વાર્ષિક ભારત-જાપાન સમિટમાં પણ ભાગ લેશે.

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


