વિરમગામમાં વહી વિકાસની સરવાણી… માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે માંડલ ખાતે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં અંદાજે ₹497 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો વિરમગામ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે.

- « Previous
- 1
- …
- 52
- 53
- 54






