વિઝનરી પર્ફોમન્સ માટેનો રોડમેપ #ViksitBharatBudget2026 અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મીટ’ યોજાઈ. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઈન્ફ્લુએન્સર્સ સાથે બજેટ અંગે વિસ્તૃત સંવાદ સાધ્યો. આ મીટમાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ, મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ, પ્રદેશ સોશિયલ મીડિયા ક્ન્વીનર શ્રી મનનભાઈ દાણી તેમજ વિવિધ હોદ્દેદારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ ઉપસ્થિત રહ્યાં.

- « Previous
- 1
- …
- 50
- 51
- 52









