વિકાસની રસધાર મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે વલસાડ જિલ્લાના 441 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.વાપી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વલસાડ જિલ્લા પંચાયત ભવન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો વલસાડ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા












