વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો.

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની,  મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની,  મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની,  મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો.

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી.

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી.

June 29, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line