વડોદરાનો સંકલ્પ – નશામુક્ત ભારત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે નમો યુવા રન યોજાઈ. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ફ્લેગ ઓફ કરાવ્યું. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #NamoYuvaRun

વડોદરાનો સંકલ્પ - નશામુક્ત ભારત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે નમો યુવા રન યોજાઈ. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ફ્લેગ ઓફ કરાવ્યું.  આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.  #NamoYuvaRun વડોદરાનો સંકલ્પ - નશામુક્ત ભારત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે નમો યુવા રન યોજાઈ. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ફ્લેગ ઓફ કરાવ્યું.  આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.  #NamoYuvaRun વડોદરાનો સંકલ્પ - નશામુક્ત ભારત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે નમો યુવા રન યોજાઈ. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ફ્લેગ ઓફ કરાવ્યું.  આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.  #NamoYuvaRun

સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન  પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ આયોજન બેઠક' યોજાઈ.  આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં

સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ આયોજન બેઠક’ યોજાઈ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં

June 4, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line