યુવા સંકલ્પને સાકાર કરનારું #ViksitBharatBudget2026 આજે KCG ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં ‘Young Entrepreneurs Dialogue’ યોજાયો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ યુવાઓ સાથે બજેટ અંગે વિચારપ્રેરક અને તલસ્પર્શી સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિકેતભાઈ તલાટી તથા યુવા ઉદ્યમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- « Previous
- 1
- …
- 50
- 51
- 52



