યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું-2025’ અંતર્ગત વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ભુજમાં પ્રદેશ મહામંત્રી તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદના શુભહસ્તે આપણા નરેન્દ્રભાઈના પ્રેરણાદાયી જીવન પર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન સંપન્ન થયું. #SevaPakhwada2025










