મેરી શાન તિરંગા હે, મેરી જાન તિરંગા હે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રાજકોટ મહાનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન થઈ. આ અવસરે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોધરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મહાનગરના અધ્યક્ષ ડૉ.માધવભાઈ દવે સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga #તિરંગા_યાત્રા #TirangaYatra

- « Previous
- 1
- …
- 49
- 50
- 51







