મામ્ પાહિ ૐ ભગવતી, ભવદુઃખ કાપો… શારદીય નવરાત્રિના પાવન આઠમા નોરતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીએ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી, ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી. જય અંબે! 🙏